CHECK LIST for Any Bank Any Loan : બેન્ક લોન માટે જરૂરી દસ્તાવેજો

CHECK LIST for Any Bank Any Loan  
 બેન્ક લોન માટે જરૂરી દસ્તાવેજો 
  1. Application form duly filled ( એપ્લિકેસન ફોર્મ 
  2. Pan Card Copy and ID Ration Card/Ration card/ Light Bill ( પાન કાર્ડ કોપી અને આઇડી કાર્ડ/રેસન કાર્ડ/ લાઇટ બિલ 
  3. Passport size photos For applicants 10 & for Guarantors 4 ( 10 ફોટા લોન લેનાર ના અને જામીન ના 4   
  4. 6 months latest salary slips with sign and seal from employer ( 6 માસ ની પગાર સ્લીપ 
  5. Statement of 6 months operative bank accounts and salary account statement. ( બેન્ક સ્ટેટમેંટ - 6 માસ નું
  6. Photo (Xerox ) copy of LIC / Insurance policies, copy of FDRs,NSc,PPF or investment ( એલ ઇ સી / ફિક્સ એનએસસી પીપીએફ અથવા કોઈ ઈન્વેસ્ટમેન્ટ હોય તો તેની  ઝેરોક્ષ કોપી 
  7. Photo (Xerox ) copy of Passport ( જો પાસપોર્ટ હોય તો તેની ઝેરોક્ષ કોપી 
  8. Other Bank loan details / statement (બીજી કોઈ બેન્ક માં લોન હોય તો તેનું સ્ટેટમેંટ અથવા એની માહિતી 
  9. Three year IT returns and Form – 16 issued by employer ( છેલ્લા 3 વર્ષ ના IT રિટર્ન અને જ્યાં નોકરી કરતાં હોય ત્યાં થી 16 નંબર નું ફોર્મ 
  10. If applicant is a businessman 3 years of IT returns with financials’ statement duly audited ( જો બિસનેસમેન ( વ્યાપારી) હોય તો 3 વર્ષ નું   IT રિટર્ન અને યોગ્ય રીતે ઓડિટ થયેલ સ્ટેટમેંટ 
  11. Property papers and complete chain of previous title deeds ( મિલકત ના દસ્તાવેજો અને હક પત્રક નંબર 6 
  12. Latest tax paid receipt (છેલ્લે જે ટેક્ષ  ભર્યો હોય એની રસીદ 
  13. Non Encumbrance Certificate for 30 years, if allotted by Development Authority, update Non Encumbrance Certificate from the date of allotment ( બોજો નથી એનો દાખલો 
  14. Sale agreement / Construction agreement ( વેચાણ કરાર / બાંધકામ કરાર 
  15. Approved plan copy ( અપ્રૂવ કરાવેલ પ્લાન ની કોપી 
  16. If construction is to be undertaking detailed estimate from the engineer ( એંજીનિયર દ્વારા અપાયેલ  એસ્તિમેંટ 
  17. Sale deed Registration should be as per sale Agreement value. ( વેચાણ ખત નોંધણી વેચાણ કરાર
  18. Mortgage charges as applicable in the particular state ( મોર્ગેજ ખર્ચ - ટેક્સ 
  19. Cheque for appropriate amount favouring of Bank for legal and valuation etc. charges (upfront) ( ફિક્સ રકમ ના ચેક 
  20. Additional Documents for Take over of Housing Loans from Present Bank :( હાઉસિંગ લોન ટ્રાસ્ફર  માટે વધારા ના દસ્તાવેજ

  • Fore – closure letter ( લોન ક્લોસ કરી એનો લેટર 
  • Copy of sanction letter for Housing Loan (હાઉસિંગ લોન માટે મંજૂરી પત્ર નકલ
  • Statement of Housing Loan from the beginning (શરૂઆતથી હાઉસિંગ લોન નું સ્ટેટમેંટ 
  • List of Documents / Details of Title Deeds held with the present bank ( હાલના બેંક સાથે રાખવામાં હક પત્રક નબર 6 દસ્તાવેજો / દસ્તાવેજો ની  યાદી

  • Contact Form

    Name

    Email *

    Message *