Tavo-Chapdi (Sauratrian Dal Bati) Recipe તાવો-ચાપડી MrSuperCool.com




TAVO CHAPDI IS MOSTLY FAMOUS IN AMRELI AND RAJKOT CITY IN GUJARAT , THIS ITEM IS SOME WHAT SPICY ( I LIKE VERY MOST ) , ITS LOOK LIKE A DESI, GUJJU, DAL-BATI BUT SERIOUSLY SAYING FRENDZ ITS MUCH DEFER THAN DAL-BATI, DAL BATI IS SOME WHAT OILY(GHEE WALI - ઘી વાળી ) BUT TAWO CHAPDI IS REGULAR ITEM . SO LETS MAKE IT
 MrSuperCool.com

Ingredients:-
For CHAPDI:-
WHEAT FLOUR (ROUGH )( YOU CAN OWN MAKE IT IN MIXER GRAINER )

FOR TAVO ( SABJI ) :-
MIX SABJI (LIKE :- French Beans ,Green Peas, Potato, Snake Gourd,Tomato,  Cluster Bean. Pigeon pea
GARAM MAZALA(masala)
LEMON (in last for test)
SALT TO TEST 
OIL
Chilli powder
Turmeric powder (haldi) 
Coriander (dhania) powder 
Bayleaves (tejpatta)
Green chillies,
slita pinch of asafoetida (hing)






                                            FIRST OF ALL  TAKE 
(ROUGH )( WHEAT FLOUR  AND DOUGH IT MAKE SMALL SMALL CHAPDI LIKE POORI BUT SLICE THIK AND FRY IT IN OIL


NOW        TAKE MIX SABJI CUT IT IN VERY SMALL SMALL PEACE THAN 4 TEA-SPOON OIL IN KADHAI   HEAT IT THAN PUT SMALL GREEN CHILLIES IN IT THAN BAYLEAVES, TURMERIC POWDER, GARAM MAZALA(masala), CORIANDER POWER MIX IT ALL AND AFTER THAT PUT IN IT CUT MIX SUBJI, AND AFET THAT MIX GLASS OF WATER  COOK WELL ABOUT 10-15 MINUTES  
THAS IT 

 MrSuperCool.com
તાવો-ચાપડી એ મોટેભાગે ગુજરાત માં અમરેલી અને રાજકોટ માં પ્રખ્યાત છે આ વાનગી જરા તીખી તમતમતી હોય છે અને એ દાલબાટી જેવી થોડી થોડી દેખાય આવે છે પણ સાચું કહું છું દોસ્તો આ કઈ અલગ જ વાનગી છે
દાળ બાટી જરા તેલવાળી હોય છે પણ આ સામાન્ય વાનગી જેવીજ છે તો ચાલો આપડે એને બનાવીએ
 MrSuperCool.com

સામગ્રી :-
ચાપડી માટે :-
ઘઉં નો લોટ (બરછટ અધકચરો દળેલો :::: જેને તમે ઘઉં ને મિક્ષર માં ગ્રાઇંડ કરીને બનાવી સકો છો 

તાવો (સાક ):=
વિવિદ સાક-ભાજી ( જેમકે :- ફણસી , વટાણા , બટાકા , પરવર , ટામેટાં , તુવરચોળી , ગુવાર
ગરમ મસાલા
લીંબુ (સ્વાદ અનુસાર)
મીઠું (નમક)
મરચું દળેલું
હળદર દળેલું
ધાણા દળેલું
તજ પત્તા
લીલા મરચાં
હિંગ


સૌ પ્રથમ  ઘઉં નો લોટ ને રોટલી બનાવે તેમ ગુઠો(બાંધો) પછી એના નાના નાના લોયા(ગુલ્લા) બનાવી ને પૂરી ની જેમ પણ જાડી બનાવો અને તેને તળી કાઢો

હવે બધી શાકભાજી ને ઝીણી ઝીણી કાપો હવે એક કઢાઈ લો એમાં ૪ ચમચી તેલ નાખી ને ગરમ કરો પછી ઝીણી સમારેલા લીલા મરચાં લાખો પછી તજ પત્તાહિંગ, ગરમ મસાલા, મીઠું (નમક)મરચું દળેલુંહળદર દળેલુ,ધાણા દળેલું નાખી મિક્ષ કરી ને તરત ઝીણી સમારેલ શાકભાજી નાખી થોડીવાર પછી એક ગ્લાસ જેટલું પાણી નાખી એને ૧૦-૧૫ મિનિટ ચડવા દો
લો બસ 
MrSuperCool.com 



Contact Form

Name

Email *

Message *